Name : Samarth Vidyavihar High School
Type : School
Samarth Vidyavihar High School
http://www.samarthparivar.com
અમદાવાદના સુવિકસિત અને સમ્રુદ્ધ એવા એલિસબ્રીજ વિસ્તારમાં લો ગાર્ડન પાસે સમર્થેશ્વર મહાદેવના સાન્નિધ્યમાં આવેલું સમર્થ શિક્ષણ સંકુલ છેલ્લા ચાર દાયકાથી શિક્ષણસેવામાં સમર્પિત છે. શિક્ષણના ભેખધારી અને આજીવન શિક્ષક એવા આદરણીય શ્રી ભોળીદાસ પટેલ અને શ્રી ફકીરભાઇ ઝાલા આ શિક્ષણસંકુલના આદ્યસ્થપકો અને સંચાલકો છે.
સમર્થ બાલમંદિર, સમર્થ બાલવિહાર પ્રાથમિક શાળા, સમર્થ વિદ્યાવિહાર હાઇસ્કૂલ અને સમર્થ હાયર સેકન્ડરી સ્કૂલ સમર્થ શિક્ષણસંકુલના ચાર વિભગો છે. આ ચારેય શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાતી મધ્યમમાં કુમાર-કન્યાને શિક્ષણ આપતી મિશ્રશાળાઓ છે.
-
XHTML4.0
-
CSS
-
Flash
